ગુજરાત ના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સમગ્ર દેશ માં પ્રાકૃતિક ખેતી નું આહવાન કરવામાં આવ્યું છે
*🌷પ્રાકૃતિક ખેતી🌷* ગુજરાત ના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સમગ્ર દેશ માં પ્રાકૃતિક ખેતી નું આહવાન કરવામાં આવ્યું છે અને દેશ નાં ખેડૂતો ની આવક બમણી કરવાનું સ્વપ્ન સેવ્યું છે ... ત્યારે દેશભર નાં ખેડૂતો ને પ્રાકૃતિક ખેતી માટે અનુકૂળ પ્રોડક્ટ મળી રહે તેવા એગ્રીસ્ટોર શરૂ થયા છે. એમાંનો એક સ્ટોરનું ઓપનિંગ આપણા રાણાવાવ શહેર માં બીજી ઓક્ટોમ્બર ના રોજ આપણા જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખશ્રી *ગોપાલભાઈ કોઠારી* સાહેબ નાં શુભહસ્તે કરવામાં આવ્યું છે.... રાણાવાવ ના ખેડૂતો એ ખેતીમાં પ્રાકૃતિક ખેતી માટે રિપ્રીજ એગ્રી પ્રોડક્ટ નો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.... આ પ્રસંગે ગોપાલભાઈ કોઠારી દ્વારા નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે થયેલી પ્રાકૃતિક ખેતી અંગે ની રૂબરૂ મુલાકાત ની મીઠી પળો યાદ કરેલ હતી...