નવા વર્ષ માં આપનૂ જીવન સુખ અને સમૃદ્ધિ તથા આનંદ થી
નવા વર્ષ માં આપનૂ જીવન સુખ અને સમૃદ્ધિ તથા આનંદ થી પ્રજવલિત થઈ જાય તેમજ આપ થકી અન્ય ને પણ સુખ પ્રાપ્ત થાય, પ્રેરણા મળે એવું આપનુ જીવન દીપીઊઠે એવી અભિલાષા સાથે નવા વર્ષના તહેવાર ની આપને તથા અપના પરિવાર ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.તથા નવા વર્ષ
ના રામ રામ,,,
મે. અર્જુન કન્સ્ટ્રકશન કુ, અને મોઢવાડીયા ફેમેલી પોરબંદર
Comments
Post a Comment