/6, 7:16 PM] Rambhai: हमारे आवाज वीडियो के साथ बने रहें और अगर कोई 2 गाय बेचना चाहता है तो हमें

 [11/6, 7:09 PM] Rambhai: આજે આપણે પોરબંદર જીલ્લા ના બોખીરા ની ગૌશાળા ની મુલાકાત કરી હતી અને અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરી ને સબ્સ્ક્રાઇબ કરો સેર કરો

[11/6, 7:12 PM] Rambhai: બોખીરા ની ગૌશાળા મસ્ત છે તો અમારા વિડ્યો જોવો અને આગળ મોકલો અને અમારી યુટ્યુબ ચેનલ ને વધુ મા વધુ આગળ મોકલો અને અમને સ્પોર્ટ્સ કરો એવુ અભારી ખાસ રજુઆત છે અમારા ફેસબુક પેજ ને લાઇક કરો ફોલો કરો

[11/6, 7:16 PM] Rambhai: અમારા આવાજ વિડ્યો જોતા રહો અને જો કોઈ ને 🐄 ગાય વેચાણ કરવાની હોય તો અમને વિડ્યો મોકલો વોટ્સએપ નંબર 9924061466 અંને વધુ માહિતી માટે અમારી ફેસબુક પેજને ફોલો કરે લાઈક કરો સેર કરો

[11/6, 7:16 PM] Rambhai: हमारे आवाज वीडियो के साथ बने रहें और अगर कोई 2 गाय बेचना चाहता है तो हमें वीडियो व्हाट्सएप नंबर 9924061466 भेजें और अधिक जानकारी के लिए हमारे फेसबुक पेज को लाइक करें शेयर करें

[11/6, 7:17 PM] Rambhai: बोखिरा की गौशाला मस्त है तो हमारा वीडियो देखें और फॉरवर्ड करें और जितना हो सके हमारे यूट्यूब चैनल पर फॉरवर्ड करें और हमें स्पोर्ट्स दें। स्पेशल प्रेजेंटेशन के लिए धन्यवाद। हमारे फेसबुक पेज को लाइक करें। फॉलो करें।

[11/6, 7:17 PM] Rambhai: आज हमने पोरबंदर जिले के बोखीरा की गौशाला का दौरा किया और हमारे चैनल को सब्सक्राइब करें लाइक एंड सब्सक्राइब शेयर

Comments

Popular posts from this blog

રાણાવાવ તાલુકાના મોકર અને બાપોદર ગામ વચ્ચે 'દુનાના ટીંબા' નામથી ઓળખાતો એક ટીંબો આવેલો

ગાય માતા વીછે જાણવા જેવું છે

*નમસ્કાર સાહેબ*વંદે માતરમ*સાહેબ હું ગુજરાત રાજયનો એક દુઃખી VCE છું.**યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબશ્રી* ગુજરાતમાં ચાલી રહેલ ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર સાહસિકની હડતાલ વિશે માહિતગાર કરતા સોશ્યિલ મીડિયાના માધ્યમથી એક મેસેજ કરીને સત્ય હકીકત વાત કહું છું. કે હાલ ગુજરાતમાં ચાલી રહેલ ઇ-ગ્રામ વીસીઈ (ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર સાહસિક મંડળ) દ્વારા માંગણીના સ્વીકારાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ પર હોય હાલ ગુજરાત સરકાર દ્વારા VCE નું કોઈ નિરાકરણ કરવામાં આવેલ નથીજેથી હું એક ગુજરાતના નાગરિક તરીકે VCE તરીકે માહિતગાર કરવા માગું છું. તેમજ આ યોજના ગુજરાતમાં આપશ્રી મુખ્યમંત્રીશ્રી તરીકે હતા ત્યારે આપશ્રી દ્વારા ઇ-ગ્રામ યોજના લાગુ કરવામાં આવેલ હતી, જે યોજનાને આજે 16 વર્ષ થઈ ગયા અને આજે પણ VCE કમિશન બેઝ પર કામગીરી કરે છે. જે કમિશન બેઝ બંઘ થાય અને પગાર આપવામાં આવે એ માટેની માંગણીઓને સ્વીકારવામાં આવેલ નથી. *વીસીઈ* દ્વારા સતત કામગીરી કરીને આજે ડીજીટલ ગુજરાતને નામના અપાવવામાં અમૂલ્ય યોગદાન આપેલ છે. *ડબલ એન્જીન સરકાર દ્વારા VCE ને હજુ સુધી ન્યાય આપવામાં આવેલ નથી તેમજ VCE ના આંદોલનનું નિરાકરણ કરવામાં આવેલ નથી**મોંઘવારીનો માર અને કમિશન નજીવું મળતું હોય ઘર પરિવારનું ગુજરાન પણ ચાલતું નથી. માટે અમેં પગાર માંગીએ છીએ.**બહુ દુઃખ સાથે આપશ્રીને આ મેસેજના માધ્યમથી VCE ની વેદના પહોંચાડવા પ્રયાસ કર્યો છે*આ બાબતે ગુજરાત સરકાર દ્વારા યોગ્ય ન્યાય VCE ને આપવામાં આવે મારી નમ્ર વિનંતી.*જય હિન્દ વંદે માતરમ*લી.*વગર પગારનો દુઃખી VCE*🙏🙏🙏🙏🙏🙏માન. મોદી સાહેબશ્રી સુધી પહોંચાડવા વિનંતી.. આગળ શેર કરતા રહેજો.