જેમ તાલલાની કેસર કેરી, જામનગરની બાંધણી અને સાસણના સિંહ પ્રખ્યાત છે તેમ જામકાની ગીર ગાયએ એક ઓળખ ઉભી કરી છે

જેમ તાલલાની કેસર કેરી, જામનગરની બાંધણી અને સાસણના સિંહ પ્રખ્યાત છે તેમ જામકાની ગીર ગાયએ એક ઓળખ ઉભી કરી છે. ગીર ગાયનું પિયર ગણાતા જામકાની મુલાકાતે જયારે પહોંચ્યુ ત્યારે જાણવા મળ્યુ કે જામકાની ગીર ગાય પૂરા વિશ્વમાં પ્રસિધ્ધ બની છે. જામકાની ગીર ગાયનું ઘી અમેરિકા, ન્યૂ જર્સી, નોર્વે અને દુબઈ સહિતના રાષ્ટ્રોમાં પહોંચે છે. જામકાની પ્રસિધ્ધીનું પ્રમાણ એ છે કે વિદેશથી આવતા મહેમાનો ગીર ગાય માટે આભૂષણો લઈ આવે છે.

Comments

Popular posts from this blog

રાણાવાવ તાલુકાના મોકર અને બાપોદર ગામ વચ્ચે 'દુનાના ટીંબા' નામથી ઓળખાતો એક ટીંબો આવેલો

ગાય માતા વીછે જાણવા જેવું છે

*નમસ્કાર સાહેબ*વંદે માતરમ*સાહેબ હું ગુજરાત રાજયનો એક દુઃખી VCE છું.**યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબશ્રી* ગુજરાતમાં ચાલી રહેલ ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર સાહસિકની હડતાલ વિશે માહિતગાર કરતા સોશ્યિલ મીડિયાના માધ્યમથી એક મેસેજ કરીને સત્ય હકીકત વાત કહું છું. કે હાલ ગુજરાતમાં ચાલી રહેલ ઇ-ગ્રામ વીસીઈ (ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર સાહસિક મંડળ) દ્વારા માંગણીના સ્વીકારાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ પર હોય હાલ ગુજરાત સરકાર દ્વારા VCE નું કોઈ નિરાકરણ કરવામાં આવેલ નથીજેથી હું એક ગુજરાતના નાગરિક તરીકે VCE તરીકે માહિતગાર કરવા માગું છું. તેમજ આ યોજના ગુજરાતમાં આપશ્રી મુખ્યમંત્રીશ્રી તરીકે હતા ત્યારે આપશ્રી દ્વારા ઇ-ગ્રામ યોજના લાગુ કરવામાં આવેલ હતી, જે યોજનાને આજે 16 વર્ષ થઈ ગયા અને આજે પણ VCE કમિશન બેઝ પર કામગીરી કરે છે. જે કમિશન બેઝ બંઘ થાય અને પગાર આપવામાં આવે એ માટેની માંગણીઓને સ્વીકારવામાં આવેલ નથી. *વીસીઈ* દ્વારા સતત કામગીરી કરીને આજે ડીજીટલ ગુજરાતને નામના અપાવવામાં અમૂલ્ય યોગદાન આપેલ છે. *ડબલ એન્જીન સરકાર દ્વારા VCE ને હજુ સુધી ન્યાય આપવામાં આવેલ નથી તેમજ VCE ના આંદોલનનું નિરાકરણ કરવામાં આવેલ નથી**મોંઘવારીનો માર અને કમિશન નજીવું મળતું હોય ઘર પરિવારનું ગુજરાન પણ ચાલતું નથી. માટે અમેં પગાર માંગીએ છીએ.**બહુ દુઃખ સાથે આપશ્રીને આ મેસેજના માધ્યમથી VCE ની વેદના પહોંચાડવા પ્રયાસ કર્યો છે*આ બાબતે ગુજરાત સરકાર દ્વારા યોગ્ય ન્યાય VCE ને આપવામાં આવે મારી નમ્ર વિનંતી.*જય હિન્દ વંદે માતરમ*લી.*વગર પગારનો દુઃખી VCE*🙏🙏🙏🙏🙏🙏માન. મોદી સાહેબશ્રી સુધી પહોંચાડવા વિનંતી.. આગળ શેર કરતા રહેજો.