ગાય માતા વીછે જાણવા જેવું છે

 ગાય માતા વીછે જાણવા જેવું છે


ગાય માતા રાખવાં થી કેટલાક ફાયદા છે તો મીત્રો 

   આજે આપણે આ વાત સાચી પણ છે તો જલદી થી ગાય માતા વીછે આપણે જાણ્યે કે ગાય રાખવાં થી કેટલાક ફાયદા છે દરરોજ સવારે અને સાંજે પાંચ વખત ગૌમુત્ર થી કોગળા કરવાથી મોંની ચાંદી અને દુગ્ધ દુર થાય છે

નંબર .*ગૌમુત્ર ઘરમાં સાટવા થી વધુ રોગોમાં ઉપયોગી આયુર્વેદ છેઃ 

નંબર 3.

ગાય ના ચાણા નો ધુપ ધુમાડો કરવામાં આવે તો પણ એ જ રીતે આ ધણાં રોગો આપણાં શરીરમાં એલર્જી પેદા ના કરવા દે

જો દરેક સ્થળે થી ગાય માતા ના  દુઃખી ન થાય તો ભારતમાં જો જોવા મળે એવો દેશ બની જશે ભારત ની ગીર ગાયો વીશવ માં 1 નંબર વન દેશ બની જશે અત્યારે તો અમે જોયું છે કે ધણી જગ્યાએ ગૌશાળા બનવા લાગી છે 🐄 માતાજી ના નામે પણ ઓળખાય છે ગાયો તો મીત્રો સાથે એક વાત કહું કે અમારી ચેનલ યુટ્યુબ ઉપર ક્લિક કરી ને https://youtu.be/56p3E0Xr1hg

સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરીને સેર કરો vachhraj gir gaushala મો 9924061466

9913087688

Comments

Popular posts from this blog

રાણાવાવ તાલુકાના મોકર અને બાપોદર ગામ વચ્ચે 'દુનાના ટીંબા' નામથી ઓળખાતો એક ટીંબો આવેલો

*નમસ્કાર સાહેબ*વંદે માતરમ*સાહેબ હું ગુજરાત રાજયનો એક દુઃખી VCE છું.**યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબશ્રી* ગુજરાતમાં ચાલી રહેલ ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર સાહસિકની હડતાલ વિશે માહિતગાર કરતા સોશ્યિલ મીડિયાના માધ્યમથી એક મેસેજ કરીને સત્ય હકીકત વાત કહું છું. કે હાલ ગુજરાતમાં ચાલી રહેલ ઇ-ગ્રામ વીસીઈ (ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર સાહસિક મંડળ) દ્વારા માંગણીના સ્વીકારાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ પર હોય હાલ ગુજરાત સરકાર દ્વારા VCE નું કોઈ નિરાકરણ કરવામાં આવેલ નથીજેથી હું એક ગુજરાતના નાગરિક તરીકે VCE તરીકે માહિતગાર કરવા માગું છું. તેમજ આ યોજના ગુજરાતમાં આપશ્રી મુખ્યમંત્રીશ્રી તરીકે હતા ત્યારે આપશ્રી દ્વારા ઇ-ગ્રામ યોજના લાગુ કરવામાં આવેલ હતી, જે યોજનાને આજે 16 વર્ષ થઈ ગયા અને આજે પણ VCE કમિશન બેઝ પર કામગીરી કરે છે. જે કમિશન બેઝ બંઘ થાય અને પગાર આપવામાં આવે એ માટેની માંગણીઓને સ્વીકારવામાં આવેલ નથી. *વીસીઈ* દ્વારા સતત કામગીરી કરીને આજે ડીજીટલ ગુજરાતને નામના અપાવવામાં અમૂલ્ય યોગદાન આપેલ છે. *ડબલ એન્જીન સરકાર દ્વારા VCE ને હજુ સુધી ન્યાય આપવામાં આવેલ નથી તેમજ VCE ના આંદોલનનું નિરાકરણ કરવામાં આવેલ નથી**મોંઘવારીનો માર અને કમિશન નજીવું મળતું હોય ઘર પરિવારનું ગુજરાન પણ ચાલતું નથી. માટે અમેં પગાર માંગીએ છીએ.**બહુ દુઃખ સાથે આપશ્રીને આ મેસેજના માધ્યમથી VCE ની વેદના પહોંચાડવા પ્રયાસ કર્યો છે*આ બાબતે ગુજરાત સરકાર દ્વારા યોગ્ય ન્યાય VCE ને આપવામાં આવે મારી નમ્ર વિનંતી.*જય હિન્દ વંદે માતરમ*લી.*વગર પગારનો દુઃખી VCE*🙏🙏🙏🙏🙏🙏માન. મોદી સાહેબશ્રી સુધી પહોંચાડવા વિનંતી.. આગળ શેર કરતા રહેજો.